પ્લેન ક્રેશનો નજરે જોયેલો અહેવાલઃ વીજળી ત્રાટકી અને થયો ધડાકો

તાઈવાનમાં ટ્રાન્સ એશિયા એરવેઝનું એક પેસેન્જર વિમાન તૂટી પડવા માટે માત્મો વાવાઝોડાને જવાબદાર ગણવામાં આવે છે. આ વાવાઝોડું છેલ્લાં કેટલાક દિવસથી દેશમાં વિનાશ વેરી રહ્યું છે. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર વિમાન તૂટી પડ્યું તે પહેલાં તેમણે વીજળીના કડાકા સાંભળ્યા હતા અને ત્યારપછી પ્રચંડ વિસ્ફોટ થયો હતો. જોકે સત્તાવાર રીતે વિમાન દુર્ઘટનાના કારણની હજુ સુધી સ્પષ્ટતા થઈ નથી. 

પ્લેન ક્રેશનો નજરે જોયેલો અહેવાલઃ વીજળી ત્રાટકી અને થયો ધડાકો

વીજળી ત્રાટકી અને ભડકયા અગનગોળા
 

એક સ્થાનિક રહેવાસીએ જણાવ્યું હતું કે પ્રથમ મેં પ્રચંડ અવાજ સાંભળ્યો હતો. મને લાગ્યું કે વીજળી પડવાનો અવાજ હશે. ત્ચારબાદ એકવાર ફરી મેં પ્રચંડ અવાજ સાંભળ્યો. મેં જોયું કે મારા ઘરથી સહેજ દૂર જ એક અગનગોળો ભડકી રહ્યો છે. Read More..

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s