સૌથી આગળ હિન્દુસ્તાની : રંગારંગ કાર્યક્રમ સાથે કોમનવેલ્થ ગેમ્સ શરૂ, ભારતના 212 ખેલાડીઓ મેદાનમાં

20માં કોમનવેલ્થ ગેમ્સની શરૂઆત સ્કોટલેન્ડના ગ્લાસગો શહેરમાં રંગારંગ કાર્યક્રમની સાથે શરૂ થઈ ગઈ છે. 23 જુલાઈથી 3 ઓગસ્ટ સુધી ચાલનાર આ કોમનવેલ્થ ગેમ્સમાં દુનિયાભરના 71 દેશોના 4000થી વધારે એથલેટીક્સ એક-બીજાને પછાડવા માટે જોરદાર પ્રદર્શન કરશે. 

સૌથી આગળ હિન્દુસ્તાની : રંગારંગ કાર્યક્રમ સાથે કોમનવેલ્થ ગેમ્સ શરૂ, ભારતના 212 ખેલાડીઓ મેદાનમાં 

ભારતીય વિમેન્સ હોકી ટીમ ગુરુવારે કેનેડા સામે રમાનારા પોતાના પહેલા મુકાબલામાં શાનદાર શરૂઆત કરવા માટે તૈયાર છે. ભારતીય ટીમને આ મુકાબલામાં વિજયની પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. 

Read More..

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s